કઠલાલ: ફાગવેલ ને વડુ મથક બનાવાની માંગ સાથે ગ્રામજનોનું આંદોલન અમદાવાદ ઈન્દોર હાઇવે પર ચકકાજામ
Kathlal, Kheda | Sep 29, 2025 ખેડા બ્રેકિંગ કપડવંજ કઠલાલ માંથી અલગ પાડેલા ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક ફાગવેલ ના આપતા થયો વિવાદ મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જ નવો ફાગવેલ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીની વાવ (ચીખલોડ) રાખવામાં આવતા સર્જાયો વિવાદ ફાગવેલ અને આજુબાજુના લોકો ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક ફાગવેલ ના રાખતા ભરાયા રોષે