વઢવાણ જીઆઈડીસીમાં રહેતા દેવરાજ વાઘેલા નામના યુવકે લીંબડીની યુવતીને નોકરી એ રાખવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું તેમજ યુવતીના ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી આ મામલે ભોગ બનનાર યુવતીએ દેવરાજ વાઘેલા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.