ખાનગી ટ્રાવેલ્સે અને બાઈક વચ્ચે અકસ્માત અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત એક ઘાયલ લીમડી નજીક કાળીમહુડી ગામે થયો અકસ્માત પતંગ લેવા નીકળેલા પરિવાર ને નડયો અકસ્માત અકસ્માત મા 9 વર્ષીય બાળક સહિત બેના મોત ઘાયલ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો પોલીસ ઘટના સથળે પહોંચી કાર્યવાહી હાથ ધરી