જિલ્લામાં 34 પરીક્ષા કેન્દ્રો ઉપર 10,000 જેટલા ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે, 27 એક્સ્ટ્રા બસો દ્વારા સંચાલન કરાયુ
Palanpur City, Banas Kantha | Sep 14, 2025
બનાસકાંઠા જિલ્લામાં 34 પરીક્ષા કેન્દ્રો ઉપર 10,000 જેટલા ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે. બનાસકાંઠા તંત્ર દ્વારા આજે...