વેરાવળ શહેર: સૈયદ રાજપરામાં સાગરખેડૂઓ માટે નિશુલક ટીબી અને ડાયાબિટીસ તપાસ કેમ્પ
Veraval City, Gir Somnath | Aug 2, 2026
સૈયદ રાજપરા ખાતે સાગરખેડૂઓ અને મત્સય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને માટે નિશુલક ટીબી અને ડાયાબિટીસ સ્કીનિંગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં લોકોની આરોગ્ય તપાસ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.