રાપર તાલુકાના નાના ફતેહગઢ ગામે તા. ૨૪/૧૨/૨૦૨૫ના રાત્રે સોનાં-ચાંદીની વિષ્ણુ જ્વેલર્સ દુકાનમાંથી થયેલી ચોરીને ૧૫ દિવસ થવા આવ્યા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કડી ન મળતાં જિલ્લા સંગઠન દ્વારા નાયબ મુખ્યમંત્રી-ગાંધીનગરને ઉચ્ચ કક્ષાએ રજૂઆત સાથે ગુનેગારને પકડી પાડવા પત્રમાં જણાવાયું છે