જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે ભાજપના ધારાસભ્યને બિરદાવ્યા.
Amreli City, Amreli | Nov 5, 2025
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત રાજુલા ખાતે ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનમાં ધારાસભ્ય જે.વી.કાકડિયાને બિરદાવ્યા.સત્યાગ્રહ આંદોલન ધરણા પ્રદશનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ધારાસભ્ય જે.વી.કાકડીયાની કરી સરાહના.ભાજપના ધારાસભ્ય જે.વી.કાકડિયાનું મો મીઠું કરાવવા જશે - પ્રતાપ દુધાત.દેવા માફી થશે તો મુખ્યમંત્રીનું સ્વ.ખર્ચે અમરેલીમાં સત્કાર કરીશ - પ્રતાપ દુધાત..હિન્દુસ્તામાં પહેલો એવો બનાવ બનશે કે કોંગ્રેસ સન્માન કરશે.