જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસે રણભુનઘાટી પાસેથી કારમાંથી વિદેશી દારૂના જથ્થા સહિત રૂ.2,01.864 નો મુદામાલ ઝડપી પાડ્યો
Jambughoda, Panch Mahals | Aug 31, 2025
જાંબુઘોડા પોલીસને બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરેલી એક કાર જાબુઘોડા થઇ નીકળનાર છે જે બાતમી મળતા પોલીસે ક્નજીપાની ગામે...