Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews

કાલોલ: કાલોલ નગરપાલિકામાં ફરી 'બાકી બિલ' મુદ્દે સત્તાધીશોનો આતંક: કાઉન્સિલરે એન્જિનિયર પર કર્યો હુમલો

Kalol, Panch Mahals | Mar 30, 2026
કાલોલ નગરપાલિકામાં સત્તાના નશામાં ચૂર કાઉન્સિલર દ્વારા ફરી એકવાર સરકારી કર્મચારી પર હુમલો કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. કાઉન્સિલર યુવરાજ રાઠોડ દ્વારા પાલિકાના કરાર આધારિત એન્જિનિયર અમરદીપ પુવાર સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પાલિકાના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.આજરોજ સાંજના સુમારે કાઉન્સિલર યુવરાજ રાઠોડ પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને એન્જિનિયર અમરદીપ પુવાર પાસે "બિલ કેટલા બાકી છે અને કેટલાનું ચૂકવણું થયું છે?"