બનાવ અંગેની પ્રાણ પદ્ધતિ માહિતી અનુસાર ભાવનગર શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતા પરમાર ભુપતભાઈ બાલુભાઈ નામના વ્યક્તિ ઉપર પારિવારિક મામલાને લઈને કેટલાક ઈસમો દ્વારા હુમલો કરતા તેમને ગંભીરતાઓ પહોંચી હતી બે લોકોને ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.