આણંદ શહેર: સુંદણ નજીકથી ગાડીમાંથી LCB પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, પોલીસે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી
આણંદ એલસીબી પોલીસે વાસદ-તારાપુર હાઇવે રસ્તા ઉપર સુંદણ પાસેથી એક ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 279 નંગ ક્વાટરીયા ઝડપી પાડ્યા હતા.પોલીસે 5,20,940 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.