વલસાડ: શહેરના નેશનલ હાઈવે પર પડેલા ખાડાની મરામતને લઈ જિલ્લા યુઝ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરાઈ
Valsad, Valsad | Sep 16, 2025 મંગળવારના 3:30 કલાકે કરાયેલી લેખિત રજૂઆત ની વિગત મુજબ વલસાડ શહેરના નેશનલ હાઇવે નંબર 48 ના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના કારણે ખાડાઓ અને રસ્તાઓ જર્જરી થઈ ગયા છે. જેને લઇ જિલ્લા યુદ્ધ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રસ્તા મરામત માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.