હિંમતનગર: જિલ્લા સાંસદ અને રેલવે વિભાગના અધિકારીઓ સાથે યોજાઈ બેઠક:જિલ્લાના સ્થાનિકોને રેલવે વિભાગની સમસ્યાના નિકાલ માટે બેઠક યોજાઇ
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી રેલવેને થોડા સમય અગાઉ બ્રોડગેજ લાઇનમાં રૂપાંતરણ કરવામાં આવ્યું હતું સાથેજ અનેક જગ્યાએ નવા ઓવરબ્રિજ અને અંદર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું જોકે કેટલીક જગ્યાએ સ્થાનિકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા અને રેલવે વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી અને જે બેઠકમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સ્થાનિકોની જે રજુઆત મળી હતી આ અનુસંધાને આજે તારીખ 20 જુનને બપોરે 2 કલાકે જિ