વાલિયા: વાલિયાના ડહેલી નજીકનું ડાયવર્ઝન કીમ નદીના ધસમસતા પ્રવાહના કારણે ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે
Valia, Bharuch | Aug 29, 2025
વાલીયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઇવે પર વાલીયાના ડહેલી ગામ નજીક કીમ નદી પર બનાવેલ ડાયવર્ઝન નદીના ધસમસતા પાણીના કારણે...