ગરબાડા: ગાંગરડી ગામે મંડોર-ગોંડલ બસ બંધ થતા મુસાફરો અટવાયા.“મુસાફરોની મુશ્કેલીમાં મુકાયા..
Garbada, Dahod | Sep 22, 2025 ગાંગરડી ગામે મંડોર-ગોંડલ બસ બંધ થતા મુસાફરો અટવાયા. મુસાફરોની મુશ્કેલીમાં પણ સહાય ન પહોંચાડતી એસ.ટી. બસ સેવા જનતાની અવગણના કરતી નિષ્ફળ વ્યવસ્થા સાબિત થઈ રહી છે.”ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે ગઈ કાલે સાંજે લગભગ ૫ વાગ્યે મંડોરથી ગોંડલ જતી એસ.ટી. બસ અચાનક બંધ પડી ગઈ હતી. અનેક પ્રયત્નો બાદ બસ ચાલુ ન થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ડ્રાઈવરે તાત્કાલિક દાહોદ ડેપો મેનેજરને જાણ કરી હોવા છતાં કલાકો સુધી કોઈ મિકેનિક કે અન્ય બસ મોકલવામાં આવ..