ખંભાત: રાલેજ ગામે ખેતરમાં ખેતી કાર્ય કરતા વૃદ્ધાને ઝેરી જીવજંતુ કરડતા સારવાર હેતુસર હોસ્પિટલમાં ખસેડાયા.
Khambhat, Anand | Sep 1, 2025
રાલેજ ખાતે રહેતા 71 વર્ષીય હફીસાબાનું અજીમમીંયા મલેક ખેતરમાં ચાર કાપી રહ્યા તે સમયે આચાનક ઉડીને ઝેરી જીવજંતુ ગાલના ઉપરના...