શહેરા તાલુકાની મુવાડી બ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે ધામણોદની બાળવાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ધામણોદ સી.આર.સી. માંથી કુલ ૧૦ શાળામાંથી ૨૬ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ બાળ વાર્તા કાર્યક્રમમાં પ્રારંભિક વિભાગ ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથન સ્પર્ધા,બાળકની મનપસંદ વાર્તા, પ્રાથમિક વિભાગ પ્રિપેરેટરી સ્ટેજ વાર્તા કથન સ્પર્ધા,નિપુણ ભારત વાર્તા સંગ્રહ