તળાજા: તળાજામાં પોલીસ ના બંદોબસ્ત વચ્ચે મતદાન નો પ્રારંભ
તળાજા તાલુકાના વિવિધ મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોની લાઈનો જોવા મળી રહી છે. શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પોલીસ તૈનાત કરવામાં આવી છે તેમજ સતત પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખ