સોનગઢ: સોનગઢ તાલુકાના લિંબી ત્રણ રસ્તા નજીક બે બાઈક સામ સામે ભટકાતા અકસ્માત થતા ત્રણ ના મોત,એકને ગંભીર ઈજા.
Songadh, Tapi | Aug 9, 2025
તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ પાસેથી શનિવારના રોજ 1 કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોનગઢ તાલુકાના લીંબી ત્રણ રસ્તા નજીક બે બાઈક...