વિજાપુર: વિજાપુર કુકરવાડા અને દગાવાડિયા ગામે સરદાર પટેલ150 મી જયંતિ ઉજવણી ને જીલ્લા વિકાસ અફહિકરી એ અધિકારી પદાધિકારી ની બેઠક કરી
વિજપુર મામલતદાર કચેરી ખાતે આજ રોજ શનિવારે બપોરે ત્રણ કલાકે સરદાર પટેલ 150 વર્ષ ની જયંતિ ની ઉજવણી રૂપે યુનિટી યાત્રા ના આયોજન માટે જીલ્લા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં અધિકારીઓ પદા અધિકારીઓ ની બેઠક યોજાઇ હતી. જેમાં યુનિટી યાત્રા માટે ચર્ચા વિચારણા કરવામા આવી હતી આ યાત્રા 18મી તારીખે કુકરવાડા તેમજ દગાવાડિયા સહિત કાર્યક્રમો યોજાશે જેનુ આયોજન માટે બેઠક યોજાઇ હતી