લીંબડી: લીંબડી ના રાજવી એ નગરને ભેટ આપેલા દિગ્વિજય બાગ ના રીનોવેશન બાદ ગેટ પર મા થી રાજવી નુ નામ જ કાઢી નાખતા લોકોમાં રોષ
Limbdi, Surendranagar | Aug 2, 2025
લીંબડી ના રાજવી દિગ્વિજયસિંહ બાપુ એ લીંબડી શહેર ના લોકો ને હરવા ફરવા માટે સુવિધા પુર્ણ બાગ ઉપવન બનાવી ભેટ આપ્યો હતો જેથી...