કડી: વડગામના ધારાસભ્યએ આપેલ નિવેદન બાબતે કડી પોલીસ દ્વારા આક્રોશ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
Kadi, Mahesana | Nov 24, 2025 વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસ કર્મચારીઓ અંગેના વિવાધસ્પદ નિવેદનને કારણે સમગ્ર ગુજરાતના પોલીસ પરિવારમાં ભારે આખો જોવા મળી રહ્યો છે આ મામલે કડીના પોલીસ પરિવાર એ મામલતદારને આવે ઉપર કરીને મેવાણી ની માફી માગવા માટેની રાજીનામાની માંગ કરી હતી