સાવલી: સાવલીના શૈલી ઈન્જીનીયરીંગ કંપનીમાં ચાલુ ફરજ દરમિયાન 23 વર્ષીય કામદારનું મોત નિપજતા હોબાળો, પરીવારે વડતરની કરી માંગ
Savli, Vadodara | Sep 3, 2025
સાવલી તાલુકા ની શૈલી એન્જીનીયરીંગ કંપની માં શેરખી ગામ ના યુવાન અજીતસિંહ મહિડા નું ચાલુ નોકરીએ મૃત્યુ થતા કંપની જવાબદારી...