સંજેલી: વંદે માતરમ્ રાષ્ટ્રગાન ની ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી સંજેલી ની વિવિધ કચેરીઓ માં વંદે માતરમ'ના સામુહિક ઊજવણી.
Sanjeli, Dahod | Nov 7, 2025 વંદે માતરમ્ રાષ્ટ્રગાન ની ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી સંજેલી ની વિવિધ કચેરીઓ માં વંદે માતરમ'ના સામુહિક ગાન અને 'સ્વદેશી' શપથ સાથે ઉજવણી કરાઈ દેશની આઝાદીના સંગ્રામમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરનાર "વંદે માતરમ્" રચનાના ગૌરવશાળી ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે સંજેલી તાલુકાની તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી ,ખાનગી બેંકો સહિતની વિવિધ કચેરીઓમાં વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થતા રાષ્ટ્રગીતનુ સામુહિક ગાન કરવામાં આવ્યું .‘વંદે માતરમ’ ...