સાગબારા: ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ના કેસમાં હાઇકોર્ટમાં ફરી તારીખ 8 ઓગસ્ટના દિવસને સુનાવણી ની તારીખ આપવામાં આવી.
Sagbara, Narmada | Aug 13, 2025
ડેડીયાપાડા સાગબારા ના લોકલાડીલા એવા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે તેમની હાઇકોર્ટમાં તારીખ હતી ત્યારે સરકાર પક્ષે વકીલ...