વડાપ્રધાનના જન્મદિવસ પર અમરેલીમા રક્તદાન કેમ્પનુ આયોજન,થેલેસેમિયા પીડિત માટે સંગ્રહ,શિ.અધિકારી દ્વારા જોડાવા આહવાન
Amreli City, Amreli | Sep 16, 2025
અમરેલી જિલ્લાના સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે રક્તદાન મહાકેમ્પ યોજાશે. ભેગું થયેલું રક્ત થેલેસેમિયા પીડિત બાળકો માટે ઉપયોગી બનશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓને જોડાઈ વધુમાં વધુ રક્તદાન કરવા આજે ૩ કલાકે અપીલ કરી છે.