પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો, ત્યારે બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના ટીંબારોડ પેટે શંકર લહેરાના મુવાડા ગામે આવેલ એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવી રહ્યુ છે, જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે તા 24 ડિસેમ્બરના રોજ મોડીસાંજે બાતમી મુજબની જગ્યાએ છાપો માર્યો હતો, પોલીસની રેઇડ દરમ્યાન બાતમી મુજબના રહેણાંક મકાનમાંથી 192 જેટલા કવાટર બોટલનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ 61,440 આ