આણંદ શહેર: જુના બસ સ્ટેન્ડ સહિત વિસ્તારમાં મોબાઇલની લે-વેચ કરનાર વ્યક્તિઓ દ્વારા રજીસ્ટર ના નિભાવતા ગુના નોંધી કાર્યવાહી કરાઈ
આણંદ શહેરમાં જુના બસ સ્ટેન્ડ અને રેલવે ગોદી સામેના કોમ્પલેક્ષમાં મોબાઈલ લે વેચ કરનાર વ્યક્તિઓ દ્વારા રજીસ્ટર ના નિભાવતા પોલીસે ગુના નોંધી કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે અને જાહેરનામાનો ભંગ થતાં કાર્યવાહી કરી રહી છે.