નાંદોદ: ગંગોત્રી ડેરી પર લગાવેલા ગંભીર આક્ષેપોનો અરુણસિંહ રણા દ્વારા કાર્યાલય ખાતે થી ઘનશ્યામ પટેલને જાહેરમાં જવાબ.
Nandod, Narmada | Sep 18, 2025 ગંગોત્રી ડેરી પર લગાવેલા ગંભીર આક્ષેપોનો અરુણસિંહ રણા દ્વારા ઘનશ્યામ પટેલને જાહેરમાં જવાબ. અરુણસિંહ રાણા ના જણાવેલ મુજબ ધનશ્યામ ભાઈ પટેલ લગાવે આરોપ છે તો કરે સાબિત દૂધ નુ દૂધ ને પાણી નુ પાણી થાય.