શહેરા: વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે નીલગિરીનું વાવેતર છોડી સાગ,ખેર અને બાવડ જેવા અન્ય વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરી હતી
Shehera, Panch Mahals | Sep 14, 2025
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે નીલગિરીથી પાણી સ્તર ઉંડા જતાં હોવાથી નીલગિરીના વૃક્ષો નહીં વાવી તેની જગ્યાએ...