રાજ્ય પ્રાદેશિક કમિશનર કચેરીના અધિક કલેકટર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની તપાસને લઈને પાલિકા કચેરી ખાતે પહોંચતા થયો હોબાળો
Deesa City, Banas Kantha | Sep 10, 2025
રાજ્ય પ્રાદેશિક કમિશનર કચેરી તરફથી તપાસનો ધમધમાટ શરૂ.આજરોજ 10.9.2025 ના રોજ 2 વાગે ડીસા નગરપાલિકા કચેરી ખાતે રાજય...