ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે પૂર્વ ધારાસભ્ય અને ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ રબારી એમુલાકાત કરી અને તેમને શુભેચ્છા પાઠવી તથા પરંપરાગત પાઘડી પહેરાવી સન્માન કર્યું. રાજ્યના સર્વાંગી વિકાસ માટે અવિરત સેવા આપતા હર્ષભાઈ સાહેબને હંમેશા ઊર્જા, સમર્પણ અને સફળતાના નવા શિખરો અર્પણ થાય તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.... Harsh Sanghavi