જોડિયા: જામ દુધઈ ગામે પદયાત્રીઓ માટે ગામના આગેવાનો દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
જામનગર તાલુકાના જોડિયાના જામ દુધઈ ગામે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો છે, ગામના આગેવાન ગોરધનભાઈ ગાંગાણી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, તેઓની સાથે ગામના સેવાભાવી લોકો પણ જોડાયા છે, દરરોજ 1500 થી વધારે પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે.