ધંધુકા: *ધંધુકા ટાઉન વિસ્તારના તમામ નવરાત્રિ આયોજકો સાથે માર્ગદર્શન મિટિંગ.*
#ધંધુકા #નવરાત્રી #navratri #dhandhuka
*ધંધુકા ટાઉન વિસ્તારના તમામ નવરાત્રિ આયોજકો સાથે માર્ગદર્શન મિટિંગ.* નવરાત્રી તહેવાર દરમિયાન શું કરવું અને શું ન કરવું એના માટે માર્ગદશન આપવામાં આવ્યું હતું ધંધુકા વિસ્તારમાં નવરાત્રી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન મિટિંગનું આયોજન. નાગરિકો કોઈ પણ પ્રકારના બનાવમાં તુરત જ સપર્ક કરી શકે તે હેતુથી અગત્યના નબરો જાહેર કરવામાં આવ્યા છે. #ધંધુકા #dhandhuka