Public App Logo
Jansamasya
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty
Arvindkejriwal
Sachinpilot
Innovation

ધંધુકા: *મોણાસર અને ઉમરગઢના રસ્તા વચ્ચે ગાડી નીચે ઉતરી જતા અકસ્માત. #અકસ્માત #અકસ્માત #aksmat #ધંધુકા

Dhandhuka, Ahmedabad | Mar 26, 2026
*મોણાસર અને ઉમરગઢના રસ્તા વચ્ચે ગાડી નીચે ઉતરી જતા અકસ્માત.* બોટાદથી આવતા હતા અને પીપળી જતા સમયે કાર ચાલાકનો સ્ટિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. આજ રોજ ગુરુવારના રાતરના 8 વાગ્યાં મુજબ. અકસ્માતમાં ગાડીને ભારે નુકશાન થયુ હતું જયારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.