વાગરા: દહેજ GIDCની શિવાલીક રસાયણ કંપનીમાં કામદારને ગેસની અસર, સુરક્ષા સામે સવાલ
Vagra, Bharuch | Oct 21, 2026 દહેજ GIDCની શિવાલીક રસાયણ લિમિટેડમાં કામદાર સાથે દુર્ઘટના. વાલ્વ ખોલતી વખતે ગેસની અસર થતા મોઢાના ભાગે ઈજા પહોંચી હોવાનો આરોપ. શ્રી બજરંગ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કામદારની સુરક્ષાને લઈને ઉઠ્યા ગંભીર સવાલો.