નસવાડી: આદિવાસી યુવાનને ધમકી આપી તેના પર ખોટી FIR કરાતા આદિવાસી સમાજ માં રોષ. નસવાડી મામલતદાર ને આવેદન આપ્યું
Nasvadi, Chhota Udepur | Aug 21, 2025
આદિવાસી યુવાનને ધમકી આપી તેના પર ખોટી FIR કરાતા આદિવાસી સમાજ માં રોષ. નસવાડી મામલતદાર ને આવેદનપત્ર આપતા જયઆદિવાસી ...