જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકાના ઉઢવણ ગામ ખાતે નિ:શુલ્ક હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો
Jambughoda, Panch Mahals | Sep 12, 2025
જાંબુઘોડાના ઉઢવણ ગામે પટેલ ફળીયા ખાતે આવેલ પ્રાર્થના ભવન હોલ માં તા.11 સપ્ટેમ્બર ગુરુવારના રોજ ઉઢવણ ગ્રામ પંચાયત ના...