સુરેન્દ્રનગર રેલવે પેસન પર ટ્રેનમાં પાસ પરમિટ વગર દાળનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે ઝડપાયેલા શખ્સની પૂછપરછ હાથ ધરતા તેનું નામ અશરફ રજાકભાઈ હોવાનું જણાવ્યું હતું અને તેની પાસે કોઈપણ જાતનું પાસ પરમિટ વગર વેચાણ કરતા હોવાનું ધ્યાને આવતા તેના વિરુદ્ધ રેલવે પોલીસ મથકે નોંધવામાં આવ્યો છે