પાલીતાણાના ભીલવાસ ખાતે આવેલા સરકારી ઘાસ વિતરણ ગોડાઉનની પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયાએ મુલાકાત લીધી હતી, હાલ જે પ્રમાણે પાક નુકસાની થઈ છે ત્યારે પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ આપવામાં આવી રહ્યું છે તે વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.