પાલીતાણા: શક્તિનગર નજીકથી જુગાર રમતા શખ્સો ઝડપાયા મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરાયો
પાલીતાણાના શક્તિનગર વિસ્તાર નજીકથી હાર જીતનો જુગાર રમતા શખ્સો ઝડપાયા હતા જેમાં તેમને ઝડપી લઇ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા મુદ્દા માલજપ્ત કરવામાં આવ્યો હતો અને ટાઉન પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે