તળાજા: તળાજામાં 22 જુલાઈએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ,
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે આગામી 22 જુલાઈના રોજ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રજૂઆત કરવા ઇચ્છતા અરજદારો 15 જુલાઈ સુધી જરૂરી આધાર-પુરાવા સાથે અરજી કરી શકશે. જોઈએ આ અંગેનો અહેવાલ. તળાજા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 22 જુલાઈ, 2026ના રોજ સવારે 11 વાગ્યે તળાજા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાશે. કાર્યક