રાજકીય બેડામાં ખળભળાટ,પાર્ટીની પ્રતિષ્ઠા માટે ત્યાગનો નિર્ણય-તાલુકા ભાજપ પ્રમુખએ આપ્યું નૈતિક રાજીનામુ
Amreli City, Amreli | Nov 3, 2025
અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ડી. ધાનાણીએ નૈતિકતાના આધારે પદ પરથી રાજીનામું આપ્યું છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપ બાદ પાર્ટીને નુકસાન ન થાય તે હેતુસર આપ્યું સ્વૈચ્છિક રાજીનામું — “હંમેશા પક્ષના હિત માટે કાર્ય કરતો રહીશ” એવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.