ધરમપુર: તાલુકાના હોમગાર્ડ અને જીઆરડીના દૈનિક ભઠ્ઠા બાબતે પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને અપક્ષ સભ્ય દ્વારા લેખિત રજૂઆત કરાઈ
મંગળવારના 3 કલાકે કરાયેલી રજૂઆત ની વિગત મુજબ ધરમપુર તાલુકાના હોમગાર્ડ અને જીઆરડી ના દૈનિક ભઠ્ઠામાં બિહાર રાજ્ય મુજબ વધારો કરવા બાબતે આજરોજ ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને ધરમપુર પ્રાંત અધિકારી મારફતે લેખિત રજૂઆત કરી હતી. અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માંગ કરી હતી.