નાંદોદ: નર્મદા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં આત્મા પ્રોજેક્ટની તાલીમો અને સહાય મેળવી અંદાજિત ૧૧૦૭૭ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી.
Nandod, Narmada | Sep 6, 2025
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટારાયપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હિતેશ વલવીએ પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભર...