લીંબડી: લીંબડી શહેરમા સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટામંદિર સહિત અન્ય ધર્મ સ્થાનોમાંથી જલઝીલણી અગિયારસ નિમિત્તે પરંપરાગત પાલખી નીકળી
Limbdi, Surendranagar | Sep 3, 2025
છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડી શહેરમાં દર વર્ષે જલઝીલણી અગિયારસ ના ઠાકોરજી તળાવ સરોવર અને નદી માં પાણીમાં સ્નાન કરી...