અમદાવાદ શહેર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી મહિલા પટકાઈ, સીસીટીવી આવ્યા સામે
આજે ગુરુવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ અમદાવાદ રેલવે સ્ટેશન પર બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા.જેમાં વહેલી સવારે મહિલા ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા નિચે પટકાઈ હતી.જોકે પ્લેટફોર્મ પર હાજર રેલવે પોલીસકર્મીની સજાગતાથી મહિલાનો જીવ બચ્યો હતો.