મેઘરજ: મોટી પંડુલી ગામે કેટલાક ફળિયાઓ માં વીજ ધાંધિયા ને લઈને સામાજિક આગેવાનો દ્વારા વીજ કચેરી એ આવેદન આપવામાં આવ્યું
મોટી પંડુલી ગામે કેટલાક ફળિયા માં વીજળી મળતી ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.જેને લઈને સ્થાનિક.સામાજિક આગેવાનો દ્વારા વીજ કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી