મહુવા: ભરતસિંહ વાળાની ચેતવણી: 24 કલાકમાં પોર્ટલ શરૂ નહીં થાય તો ચૂંટણીમાં જવાબ
ખેડુતો તથા વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર્સ (VCE) દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે પોર્ટલ ઘણી વખત ખુલતું નથી અથવા ખૂબ ધીમું કાર્ય કરે છે, જેના કારણે ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. સરકારના કૃષિ મંત્રીઓ દ્વારા ફોર્મ મફતમાં ભરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, છતાં વાસ્તવમાં ખેડુતો પાસેથી એક ફોર્મ માટે રૂપિયા ૧૦૦થી ૨૦૦ સુધી વસૂલવામાં આવી રહ્યા છે. ઉપરાંત દિ