કાલાવાડ: APMC માં વિવિધ જણસી ભરેલા વાહનોની લાંબી લાંબી કતારો
કાલાવડ APMC વાવડી રોડ
કાલાવડ APMC માં વિવિધ જણસી ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી. કાલાવડ APMC વાવડી રોડ થી જામનગર રોડ સુધી 2 કિલોમીટર સુધીની લાંબી લાઈન જોવા મળી. કાલાવડ APMC માં મગફળી, કપાસ, અડદ સહિતની વિવિધ જણસી ભરેલા વાહનોની લાંબી લાઈનો જોવા મળી..દિવાળી ની રજાઓ આવતી હોવાથી ખેડૂતો ગામે ગામથી જણસી વહેંચવા આવ્યા. કાલાવડ એપીએમસી માં કપાસના 1510, અને મગફળીના 1260 મળતા ખેડૂતો માં ખુશી જોવા મળી રહી છે.